DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જાહેરાત, ભારત અને પાકિસ્તાન સરકારે પણ સત્તાવાર જાહેર કર્યું 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું. આનાથી હતાશ થઈને, પાકિસ્તાને ભારતીય લશ્કરી થાણાઓ અને નાગરિક વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાર ...