સિડની ટેસ્ટના બીજા દિવસે લંચ દરમિયાન રોહિત શર્માએ અંતિમ ટેસ્ટમાં કેમ ન રમ્યો તે વિશે વિગતવાર વાત કરી, તે અત્યારે ક્રિકેટ છોડીને ક્યાંય જઈ રહ્યો નથી- રોહિત શર્માનું નિવેદન Rohit Sharma on Retirement : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે આગામી દિવસો માટે તેમની શું યોજના હશે તે અંગે ...
ગાબા ટેસ્ટ બાદ તરત જ અશ્વિન કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો અને સૌને ચોંકાવ્યા, મેચ ડ્રો જાહેર કરાયા બાદ અચાનક જ નિવૃત્તિનું એલાન કર્યું Ravichandran Ashwin Retired: રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ગાબા ટેસ્ટ પછી તરત જ અશ્વિન કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો અને આ વાતની જાહેરાત કરી. ગાબા ટેસ્ટ ડ્રો થયા ...
Perth Test India Vs Australia : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ મામલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બેડમેનને પાછળ છોડી દીધો છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં ...
ભારતની પેસ બેટરીએ તમામ 10 વિકેટ ઝડપી, સ્ટાર્કે લડાયક 26 રન ફટકારતા ઓસ્ટ્રેલિયા 100ને પાર પહોંચ્યું, હર્ષિત રાણાને 3 વિકેટ, સિરાજને 2 વિકેટ મળી ભારતીય ક્રિકેટ ટીમે તેની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પહેલા મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે 46 રનની લીડ ...
રોહિતના સ્ફોટક 92 રન, હાર્દિકના તોફાની 27 તથા સૂર્યાના 31 રનની મદદથી ટીમ ઇન્ડિયા 5 વિકેટે 205 રન, ઓસ્ટ્રેલિયા 7 વિકેટે 181 રન જ બનાવી શક્યું, 24 રનથી પરાજય બાદ ઓસ્ટ્રેલિયા પર વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જવાનો ખતરો T20 World Cup, India Vs Australia : રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં ...