વડા પ્રધાન માર્ક કાર્નીના નવા મંત્રીમંડળમાં ચાર ભારતીય મૂળના સાંસદોનો સમાવેશ, અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ તાજેતરમાં જ તેમના 28 સભ્યોના નવા મંત્રીમંડળની જાહેરાત કરી છે, જેમાં ભારતીય મૂળના ચાર સાંસદોનો સમાવેશ થાય છે. તેમાં સૌથી અગ્રણી નામ અનિતા આનંદનું છે, જેમને કેનેડાના નવા વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, માર્ચમાં જસ્ટિન ...