ન્યૂઝીલેન્ડમાં 45 ભારતીય મહિલાઓને NRI પતિઓએ તરછોડી દીધી, દુબઇમાં સૌથી વધુ 1044 કેસ, 256 કેસ સાથે સિંગાપોર, 118 સાથે દોહા અને 112 કેસ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ પણ લિસ્ટમાં સામેલ એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં કેટલાક આંકડા સામે આવ્યા છે જેના પરથી વિદેશમાં લગ્ન કરવાનો મોહ ઓછો થઇ શકે છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે NRI સાથે લગ્ન કરનાર કુલ 1,871 ભારતીય ...
BCCIએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિર્ણય જણાવ્યો, સત્તાવાર કાર્યક્રમ જાહેર થાય તે પહેલા PCBને ચોંકાવ્યું, ભારત સરકાર દ્વારા ટીમને પાકિસ્તાન ન મોકલવાની સલાહ આપવામાં આવી CHAMPIONS TROPHY 2025 : ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને જાણ કરી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ આઈસીસીને જાણ ...
ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો, કેન્દ્રએ હવે FY24 માટે એકંદર વૃદ્ધિ દર 8.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો નવી સરકારની રચના પહેલા ભારતનીય અર્થતંત્રમાં તેજી નાણાકીય વર્ષ 24 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ઝડપી ગતિએ વધ્યું છે. ચૂંટણી પરિણામો પહેલા જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ...