અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર શરૂ થશે, ભારતીય નાગરિકો અને OCI કાર્ડહોલ્ડર્સને ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સનો લાભ મળશે આપણું ગુજરાત ન્યૂઝ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે તેના 100 દિવસના કાર્યકાળ દરમિયાન વિશ્વસનીય પ્રવાસી કાર્યક્રમ ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP) શરૂ કર્યો હતો. FTI-TTPનો હેતુ ઝડપી, સરળ, સુરક્ષિત ઇમિગ્રેશન ક્લિયરન્સ સાથે આંતરરાષ્ટ્રીય હિલચાલને સરળ બનાવવાનો છે. ...