સજા સામે અપીલ કરાયા બાદ આરોપીને કોર્ટે રાહત આપી,ક્રાઇસ્ટચર્ચમાં આરોપીએ એપ્રિલ 2023ના રોજ પોતાના દીકરાને મળવા આવેલા વૃદ્ધને અજાણતાથી કિડનેપર સમજીને મૂક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા ભારતીય મૂળના વ્યક્તિની હત્યા કરનારા જેડન કાહીને હોમ ડિટેન્શનની સજા સંભળાવવામાં આવી છે. અગાઉ ક્રાઇસ્ટચર્ચની કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી હતી જોકે આ સજા સામે આરોપીએ સફળતાપૂર્વક અપીલ કરી હતી. એપ્રિલ 2023માં ...
ક્રાઇસ્ટચર્ચમાં આરોપીએ એપ્રિલ 2023ના રોજ પોતાના દીકરાને મળવા આવેલા વૃદ્ધને અજાણતાથી કિડનેપર સમજીને મૂક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા, ક્રાઇસ્ટચર્ચ કોર્ટ દ્વારા 60 વર્ષીય મેવા સિંઘના આરોપીને સજા સંભળાવાઇ ક્રાઇસ્ટચર્ચના બહુચર્ચિત હત્યા કેસમાં આજે કોર્ટે આરોપીને સજા સંભળાવી છે. એપ્રિલ 2023માં ભારતથી આવેલા મેવા સિંઘને કિડનેપર સમજીને મૂક્કો મારીને મોતને ઘાટ ઉતારનાર જેડન કાહીને બે વર્ષની સજા ફટકારી છે. જેડન ...