ન્યૂઝીલેન્ડમાં 3 દિવસના પ્રવાસ દરમિયાન ગવર્નલ જનરલ સહિત પ્રાઈમ મિનિસ્ટર લક્સન અને વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સ સાથે મુલાકાત photo courtesy @Toddmcclaymp કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ ઓકલેન્ડભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસની સરકારી મુલાકાતે ઓકલેન્ડ આવી પહોંચ્યા છે. તેમનું સ્વાગત ટ્રેડ મિનિસ્ટર ટોડ મેકલે દ્વારા કરાયું હતું. તેમની સાથે ન્યૂઝીલેન્ડ ખાતેના ભારતના હાઇ કમિશનર નીતા ભૂષણ પણ તેમના સ્વાગત માટે ...