ન્યૂઝીલેન્ડ આવનાર ભારતના બીજા રાષ્ટ્રપતિ, અગાઉ પ્રણવ મુખરજી 2016માં આવ્યા હતા ન્યૂઝીલેન્ડ, ફિજીથી સીધા જ ન્યૂઝીલેન્ડ આવશે રાષ્ટ્રપતિ મુર્મુ, 7-9 ઓગસ્ટ દરમિયાન વેલિંગ્ટન અને ઓકલેન્ડના કાર્યક્રમોમાં હાજરી આપશે કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડભારતના રાષ્ટ્રપતિ દ્રપદી મુર્મુ ન્યુઝીલેન્ડના ગવર્નર જનરલ ડેમ સિન્ડી કીરોના આમંત્રણ પર 07-09 ઓગસ્ટ 2024ના રોજ ન્યુઝીલેન્ડની મુલાકાત લેશે. વર્ષના અંતે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનનો ભારતનો પ્રવાસે ...