હેમિલ્ટનની ચીલી ઇન્ડિયન રેસ્ટોરન્ટના માલિક જયંત અને દિપ્તી કૌશલને MBIEએ કર્યું શોષણ, હવે રેસ્ટોરન્ટના પાટિયા પાડી દીધા આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યુઝીલેન્ડમાં હવે માઇગ્રન્ટનું શોષણ કરવું હવે જાણે સામાન્ય વાત બની ગઇ છે. કારણ કે અનેક કડક કાયદા હોવા છતાં પણ બિઝનેસ ઓનર્સ અને માઇગ્રન્ટ્સ રેસિડેન્સી માટે અવનવા રસ્તાઓ શોધી કાઢે છે. આવો જ એક કિસ્સો હેમિલ્ટનની ચીલી ઇન્ડિયન રેસ્ટરન્ટના કેસમાં ...