2023ના સેન્સસ ડેટા પ્રમાણે 292,092 લોકોએ ભારતીય તરીકેની ઓળખ આપી, 2018 બાદ 22 ટકાનો વધારો, ન્યૂઝીલેન્ડમાં યુરોપીયન કોમ્યુનિટી સૌથી ટોચ પર તો માઓરી બીજા સ્થાને આપણું ગુજરાત ન્યૂઝ. ન્યૂઝીલેન્ડમાં કઇ કોમ્યુનિટીની વસતી સૌથી વધુ છે તેનો ખુલાસો થઇ ગયો છે. સેન્સસ ડેટા 2023 પ્રમાણે ભારતીયો હવે ત્રીજા સ્થાને આવી ગયા છે અને ચાઇનીઝ કોમ્યુનિટી ન્યૂઝીલેન્ડમાં વસતીના આધારે હવે ચોથા સ્થાને ...