ઓકલેન્ડ ખાતે ભારતના કોન્સુલેટ જનરલ ડૉ. મદન મોહન સેઠીએ ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો, ઉજવણીમાં ફાંગેરાઇના (Whangārei) મેયર વિન્સ કોકુરુલો (Vince Cocurullo) હાજર રહ્યા ઓકલેન્ડના મહાત્મા ગાંધી સેન્ટર ખાતે ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ભારતના ઓનરરી કોન્સ્યુલ જનરલ ડો. મદન મોહન સેઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, અને ભારતીય સમુદાયના અગ્રણી નેતાઓ, ભારતીય મૂળના સાંસદો, તેમજ ન્યુઝીલેન્ડના રાજકારણીઓએ આ ...










