શ્રીલંકા જતા પહેલા પ્રથમ પત્રકાર પરિષદમાં અજીત અગરકર અને ગૌતમ ગંભીર શમીથી લઇને બુમરાહ મુદ્દે પત્રકારોના જવાબ આપ્યા ગંભીરે કહ્યું- ટીઆરપી માટે મારો વિરાટ કોહલી સાથે કોઈ સંબંધ નથી. આ બે પરિપક્વ લોકો વચ્ચેનો સંબંધ IPL 2023 દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર જે કંઈ પણ થયું, તેણે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. ત્યારે ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો ...