ન્યુઝિલેન્ડની વિવિધ બ્રાન્ચના 16 કર્મચારીઓમાંથી કેટલાકને કાઢી મૂક્યા તો કેટલાકને ચેતવણી પણ છોડી મુકાયા ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે એક આકરા પગલા પોતાના કર્મચારીઓ વિરૂદ્ધ લેતાં ચકચાર મચી ગઇ છે. સ્ટાફ મીટીંગ ચેટ દરમિયાન કર્મચારીઓએ માઇગ્રન્ટની કેટલીક એપ્લિકેશન પર ટિપ્પણી કરી હતી જેને પગલે ડિસિપ્લિનરી કમિટી દ્વારા 16 કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. ચેટ દરમિયાન અયોગ્ય સંદેશા મોકલ્યા પછી કેટલાકને બરતરફ કરવામાં ...