CVC ગ્રૂપ તરફથી 67 ટકા સ્ટેક ખરદીવા અંગે ટોરેન્ટ ગ્રૂપે આપી મંજૂરી, 2021માં ગુજરાત ટાઇટન્સને CVC ગ્રૂપે 5625 કરોડમાં ખરી હતી Gujarat Titans-Torrent Group સત્તાવાર જાહેરાત 22-23 ફેબ્રુઆરી બાદ કરશે અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતું ભારતીય વ્યાપારી જૂથ, ટોરેન્ટ ગ્રુપ, 2022 ના IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) માં બહુમતી હિસ્સો ખરીદવા માટે તૈયાર છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ટોરેન્ટ ...
182 ખેલાડીઓ વેચાયા, 639.15 કરોડ ખર્ચ:ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, 13 વર્ષની ઉંમરે સદી ફટકારનાર વૈભવ 1.10 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન તમામ 10 ટીમોએ 639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા અને કુલ 182 ખેલાડીઓ ખરીદ્યા. હરાજીના પહેલા ...
IPL 2025 Mega Auction: પહેલા દિવસે 72 ખેલાડીઓ પર બોલી લાગી, તમામ 10 ટીમોના પર્સમાં કુલ 173.55 કરોડ રૂપિયા બાકી, વેંકટેશ ત્રીજો સૌથી મોંઘો ભારતીય, KKRએ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો IPL 2025ની મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. મેગા ઓક્શનના પ્રથમ દિવસે 72 ખેલાડીઓ વેચાયા હતા. આ હરાજીમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઈતિહાસ રચ્યો હતો. પંત હવે IPL ...