પાકિસ્તાનની ટીમ 156 રન બનાવી શકી, ટીમ ઈન્ડિયાએ પ્રથમ પાંચ બોલમાં પાંચ વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો, અંબાતી રાયુડુની અડધી સદી, બોલિંગમાં ઇરફાન તો બેટિંગમાં યુસુફની ધમાલ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી ફાઈનલ મેચ યુવરાજ સિંહના નેતૃત્વમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે સરળતાથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 156 રન બનાવી શકી હતી અને જવાબમાં ...