અમેરિકા-ઇઝરાયલ-રશિયા-જર્મની-ઇટાલી જેવા દેશોએ ભારતને ટેકો આપ્યો; વિશ્વ નેતાઓએ તેની નિંદા કરી, આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની પડખે- ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે આતંકી હુમલાની નિંદા કરી જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાની વિશ્વ નેતાઓએ કઠોર શબ્દોમાં નિંદા કરી છે. ન્યૂઝીલેન્ડ સહિત વિશ્વએ ભારત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે પણ ટ્વિટ કરીને શોકસંદેશો પાઠવ્યો હતો. ...
ગૃહમંત્રી શ્રીનગરમાં સુરક્ષા સમીક્ષા બેઠક, PM મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડી દેશ પરત ફરશે મંગળવારે (22 એપ્રિલ 2025) દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર હુમલો કર્યો. પોલીસ ગણવેશમાં બે થી ત્રણ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં 28 થી વધુ લોકોના મોતની આશંકા છે. ગૃહમંત્રી અમિત ...