માર્ક કાર્નીએ શુક્રવારે કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે સત્તા સંભાળી, 2015 થી કેનેડાના વડાપ્રધાન રહેલા જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું, અમેરિકા સાથે સંબંધો સુધારવાનો સૌથી મોટો પડકાર માર્ક કાર્નીએ (Mark Carney) શુક્રવારે કેનેડાના 24મા વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં પાછા ફર્યા પછી અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે તેમણે સરકારની બાગડોર સંભાળી છે. કાર્ને 2015 થી કેનેડાના ...
વડાપ્રધાન બનવા માટે કેટલાક ક્રાઇટેરિયા કેનેડાની લિબરલ પાર્ટીએ બનાવ્યા, ઓક્ટોબર 2025માં કેનેડામાં યોજાશે ચૂંટણી ભારતમાં ઘણીવાર કોઇ પાર્ટીના અધ્યક્ષપદ કે રાજ્યના મુખ્યમંત્રી અથવા કહીએ કે દેશના વડાપ્રધાનનું પદ ખાલી પડે છે. ચૂંટણી સમયે ઘણી પાર્ટીઓ જાહેર કરે છે કે આ પ્રતિષ્ઠિત પદ માટે અમારા એક્સ.વાય.ઝેડ. નેતા ઉમેદવાર રહેશે. હાલ કેનેડામાં જસ્ટીન ટ્રુડોએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે. તેઓ લિબરલ પાર્ટીના નેતા ...
ટ્રુડોએ ઓક્ટોબર 2025માં યોજાનારી આગામી ફેડરલ ચૂંટણી પહેલા આપ્યું રાજીનામું, પક્ષમાં વધતી જતી અસંતોષ અને જાહેર સમર્થનમાં ઝડપી ઘટાડાને કારણે ટ્રુડોને રાજીનામું આપ્યું Justin Trudeau Resigns : ટ્રુડોનું રાજીનામું લિબરલ પાર્ટી માટે એક મોટો પડકાર છે, જેને હવે ઓક્ટોબર 2025માં યોજાનારી આગામી ફેડરલ ચૂંટણી પહેલા નેતૃત્વમાં ફેરફાર કરવો પડશે. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના પ્રમુખને નવા નેતાની પસંદગીની ...