DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

3 વર્કરને દંડની ચુકવણી માટે સાત વર્ષ લગાવતા એમ્પ્લોયમેન્ટ રિલેશન ઓથોરિટીએ અસદ હોર્ટિકલ્ચર લિમિટેડ અને ડાઇરેક્ટરને દંડ ફટકાર્યો બે ઓફ પ્લેન્ટી કિવિફ્રુટ લેબર પ્રોવાઇડર કંપની અને તેના ડિરેક્ટરને ત્રણ માઇગ્રન્ટ લેબર્સને ઘણા વર્ષો સુધી ઓછા પગાર ચૂકવવા બદલ $100,000નો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. એમ્પ્લોયમેન્ટ રિલેશન ઓથોરિટી (ERA) દ્વારા અસદ હોર્ટિકલ્ચર લિમિટેડને $70,000 અને ડિરેક્ટર મોહમ્મદ અસદુઝમાને $30,000ના દંડની ચુકવણી ...