DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

વર્ષ 2026ની ચૂંટણી પહેલા એક નવા રાજકીય સર્વેક્ષણમાં ‘હંગ’ પાર્લિયામેન્ટની શક્યતા, ‘ટેક્સપેયર્સ યુનિયન-ક્યુરિયા પોલ’ દ્વારા 3 થી 5 ઑગસ્ટે કરાયું સર્વેક્ષણ વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ: વર્ષ 2026ની ચૂંટણી પહેલા એક નવા રાજકીય સર્વેક્ષણમાં સંસદ ‘હંગ’ (hung Parliament) થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ‘ટેક્સપેયર્સ યુનિયન-ક્યુરિયા પોલ’ દ્વારા 3 થી 5 ઑગસ્ટ દરમિયાન કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં શાસક ગઠબંધનને ફટકો પડ્યો છે. સર્વેક્ષણ ...