DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

નવી નીતિ પ્રમાણે હવેથી સુપરમાર્કેટ અથવા લીકર શોપ 9 વાગ્યા સુધી જ દારુનું વેચાણ કરી શકશે, આલ્કોહોલ રેગ્યુલેટરી એન્ડ લાયસન્સિંગ કમિટી (ARLA) એ ગયા અઠવાડિયે ઓકલેન્ડ કાઉન્સિલની પ્રોવિઝનલ લોકલ આલ્કોહોલ પોલિસી (PLAP) ને મંજૂરી આપી ગવર્નિંગ બોડીની બેઠક ટૂંક સમયમાં નક્કી કરશે કે આ ક્યારે અમલમાં આવશે ઓકલેન્ડ કાઉન્સિલને આખરે પોતાની નવી લીકર પોલિસીને અમલમાં મૂકવાની મંજૂરી મળી ગઇ છે. ...