DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

સંસદમાંથી ત્રીજીવાર કાયદા અંગે રીડિંગ પસાર કરવામાં આવ્યું, કાયદાની તરફેણમાં નેશનલ, ACT, ન્યુઝીલેન્ડ ફર્સ્ટ અને લેબરનું સમર્થન મળ્યું ગ્રીન્સ અને તે પાટી માઓરીએ બિલને સમર્થન ન આપ્યું રોડસાઈડ ડ્રગ ટેસ્ટિંગને મંજૂરી આપવાના કાયદાને લઇ મોટાભાગની પાર્ટીઓએ સમર્થન કર્યું છે પરંતુ સાથે સાથે નેશનલને બાદ કરતાં કેટલીક પાર્ટીઓએ કાયદાને લઇ ચિંતા વ્યક્ત કરી છે. જોકે કાયદો સંસદમાં તેના ત્રીજું અને અંતિમ ...