ઓકલેન્ડ સ્થિત ઇમિગ્રેશન એડવાઇઝરે માઇગ્રન્ટ વર્કર પાસે રેસિડેન્સી માટે પૈસા માગ્યા, ઓડિયો કેન્વર્ઝેશન દ્વારા ભાંડો ફૂટ્યો એક ઈમિગ્રેશન એડવાઇઝરે વિદેશી વર્કરને ખોટું રેસિડેન્સીનું વચન આપીને $70,000 માગ્યા હોવાનો કથિત ખુલાસો થયો છે. એડવાઇઝરે વચન આપ્યું હતું કે જો તે ઉપરોક્ત રકમ આપશે તો બદલામાં નકલી નોકરી સાથે રહેઠાણ મેળવવામાં મદદ કરી શકે છે. આ સમગ્ર વાતચીત રિચાર્ડ વુ દ્વારા ટેપ ...