નવેમ્બર 2022માં સેન્ડ્રિંગહામની ડેરી શોપ બહાર જનક પટેલની લૂંટ બાદ હત્યા કરવામાં આવી હતી, હત્યારા ફ્રેડરીક હોબ્સનને ઓકલેન્ડ હાઇકોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી, 15 વર્ષ સુધી નોન-પેરોલની પણ સજા લૂંટના અન્ય સાથી શેન ટેનને ચાર વર્ષ અને 6 વર્ષ કેદની સજા ઓકલેન્ડના સૌથી ચર્ચાસ્પદ બનેલા જનક પટેલ હત્યા કેસમાં આખરે પરિજનોને ન્યાય મળ્યો છે. ઓકલેન્ડની હાઇકોર્ટ દ્વારા હત્યારા ફ્રેડરિક હોબ્સનને ...