લોકસભામાં NDAના 293 સાંસદો છે. ઇન્ડી એલાયન્સ પાસે 235 સાંસદો, આજે ભારતીય સમય અનુસાર બપોરે 12 કલાકે રજૂ કરાશે WAQF સંશોધક બિલ દેશના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી મુસ્લિમ સંગઠન, વક્ફ બોર્ડનો સમય હવે ભૂતકાળની વાત છે કે નહીં તે નક્કી થશે. સરકાર બપોરે 12 વાગ્યે લોકસભામાં વકફ સુધારા બિલ લાવી રહી છે. આજે મતદાન પણ થશે અને એવું માનવામાં ...
લોકસભા અને રાજ્યસભામાં બીજી એપ્રિલે વક્ફ સંશોધન બિલ લાવવાની તૈયારી, બજેટ સત્રના અંતિમ બે દિવસે વક્ફ બિલ પર ઘમાસાણ સર્જાશે સરકાર સંસદના વર્તમાન બજેટ સત્રના બીજા તબક્કામાં વક્ફ સુધારા બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ 2 એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદીય બાબતો અને લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ 2024ના રોજ લોકસભામાં આ બિલ ...
રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં, મમતા બેનરજી પર પ્રહાર, કહ્યું ભારત-બાંગ્લાદેશ સરહદે બોર્ડર બનાવવા માટે જમીન સંપાદન નથી કરી રહ્યા લોકસભામાં ઇમિગ્રેશન બિલ પાસ થઇ ગયું છે. લોકસભામાં બિલ જ્યારે પસાર થયું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારત ધર્મશાળા નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ફક્ત તે લોકોને ભારત આવતા અટકાવશે જેમના ...