એક્ઝિટ પોલના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએ સરકાર બનાવી શકે, સતત ત્રીજી જીત મેળવવા માટે PM નરેન્દ્ર મોદી અગ્રેસર, શું પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ આજે તુટશે ? લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે. સાત તબક્કાની મતદાન પ્રક્રિયા બાદ હવે એ દિવસ આવી ગયો છે જ્યારે જનાદેશ કોની તરફેણમાં છે તે પ્રશ્નનો જવાબ મળશે. શું જનતા ભાજપની ...
એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરશે તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલે તેવી અપેક્ષા લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ બાદ એક્ઝિટ પોલ (ચૂંટણી પછીના સર્વેક્ષણ) બહાર આવ્યા. તમામ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પ્રચંડ બહુમતી મળવાની આગાહી ...