ચેરિટી સંસ્થાએ ફૂડ પેકેટોમાં મેથામ્ફેટામાઈનના સંભવિત ઘાતક ડોઝથી ભરેલી કેન્ડીનું વિતરણ કર્યું, ન્યુઝીલેન્ડ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગુજરાતીમાં એક કહેવત છે કે ધરમ કરતાં ધાડ પડી. આવું જ કંઇક ઓકલેન્ડ મિશન સાથે થયું છે જ્યાં એક અજાણ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી કેન્ડીનુંં દાન કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. વાત જાણે એમ છે કે ઓકલેન્ડની ન્યુઝીલેન્ડમાં ...