Delhi Election Results : ભાજપ 48 બેઠકો જીતીને 27 વર્ષના વનવાસમાંથી બહાર આવ્યું, આપ 22 બેઠકો જ જીતી શક્યું, કોંગ્રેસના કુલ 70 ઉમેદવારોમાંથી 67ની ડિપોઝીટ જપ્ત થઇ તૃષ્ટીકરણ નહીં પરંતુ ભાજપની સંતુષ્ટીકરણની પોલીસીને પસંદ કરે છે- નરેન્દ્ર મોદી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આખરે આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર થઇ છે. દિલ્હીમાં 11 વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને આ ...