મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન, ક્રાંતિ-ઉપકાર જેવી દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર’ કહેતા. તેઓ ક્રાંતિ ...