IC-814 કંદહાર હાઇજેકનો માસ્ટરમાઇન્ડ છે રઉફ અઝહર, ભારતના રક્ષા મંત્રી રાજનાથે કહ્યું, ભારતના હુમલામાં 100 આતંકીનાં મોત ભારતે સફળ ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ તેના દળો સાથે મળીને 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POJK) માં નવ આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. આ સ્થળોએ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ...