Aucklandમાં વાયરસ ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો, 78 લોકોને ક્વોરન્ટાઇન કરાયા ઓકલેન્ડમાં Measlesનો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે છેલ્લા અઠવાડિયામાં તેના સંપર્કમાં આવેલા સેંકડો લોકોનો સંપર્ક કર્યો છે. 11 મેના રોજ, આરોગ્ય ન્યુઝીલેન્ડે જાહેરાત કરી કે ઓકલેન્ડમાં Measlesનો એક કેસ મળી આવ્યો છે, જે વિદેશ પ્રવાસ સાથે જોડાયેલો છે. આ કેસ 10 મેના રોજ પ્રથમવાર નોંધાયો ...