DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

દક્ષિણ-પૂર્વીય ઠંડા પવનોના કારણે ઠાર, બરફવર્ષા અને બર્ફીલી સ્થિતિ જળવાઈ રહેશે, પરંતુ સપ્તાહના મધ્યથી હવામાન સ્વચ્છ બનશે આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ: શિયાળાની વિદાયની તૈયારીઓ વચ્ચે ન્યુઝીલેન્ડના મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બર્ફીલા પવનો અને ઠાર જેવી સ્થિતિને કારણે લોકોએ ફરી એકવાર ગરમ કપડાં બહાર કાઢવા પડ્યા છે. જોકે, સપ્ટેમ્બર 23 (વસંતની શરૂઆત) નજીક આવી ...

MetService એ કહ્યું, ભારે વરસાદને પગલે અચાનક પૂરની પણ શક્યતા, ઓકલેન્ડ શહેર, વેટાકેરે, ફ્રેન્કલિન, રોડની અને અલ્બેનીમાં લોકોને અસર ઓકલેન્ડ માટે ભારે વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં અચાનક પૂરનું ગંભીર જોખમ પણ વધુ ગયું છે. મેટ સર્વિસે જણાવ્યું છે કે નવા એલર્ટ પ્રમાણે ઓકલેન્ડ શહેર, વેટાકેરે, ફ્રેન્કલિન, રોડની અને અલ્બેનીમાં લોકોને અસર કરે છે. “તીવ્ર” વાવાઝોડા ...

ઓકલેન્ડમાં મોડી રાત્રે માત્ર 12થી 4.30 કલાક સુધીમાં વીજળીના કડાકા ભડાકાએ શહેરને ઘમરોળ્યું, માઉન્ટ રોસ્કિલથી લઇને અલ્બેની સુધી ભારે વરસાદ પડ્યો રાત્રે 1 વાગ્યે વીજળી ગુલ થઈ ગઈ, ઘરો ધ્રુજવા લાગ્યા, કારના એલાર્મ ઓટોમેટિક વાગ્યા, પાળતું પ્રાણીઓ ગભરાયા અને બીજું ઘણું બધું. મોડી રાત્રે મેઘરાજાએ ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડને વરસાદ અને વીજળીના કડાકાથી ધ્રુજાવી દીધું. વીજળીના કડાકા ભડકાને પગલે ...