DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

સ્પેને 1964, 2008 અને 2012માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી. બીજી તરફ ઇંગ્લિશ ટીમને યુરો કપની ફાઇનલ મેચમાં સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ગત સિઝનમાં તેને ઇટાલીએ હરાવ્યું હતું સ્પેને શાનદાર પ્રદર્શન કરીને યુરો 2024 જીત્યો છે. 14 જુલાઈ (રવિવાર)ના રોજ બર્લિનમાં રમાયેલી ફાઈનલ મેચમાં સ્પેને ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરો કપ જીત્યો છે. ...