DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

28મી જુને જસ્ટિસ મિનિસ્ટર પોલ ગોલ્ડસ્મિથ સાથે બેઠકનું આયોજન, રિટેલ એસોસિયેશનના હોદ્દેદારો તથા સભ્યો હાજર રહેશે આપણું ગુજરાત ન્યૂઝ. ક્રાઇસ્ટચર્ચન્યુઝીલેન્ડમાં ફરીથી એકવાર ક્રાઇમ રેટ ઉંચે જઇ રહ્યો છે અને રિટેલ બિઝનેસ ઓનર્સ હવે પહેલા જેવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. દેશમાં સરકાર બદલાઇ પરંતુ ગુનાની સ્થિતિ જસની તસ રહેવા પામી છે. આ તરફ ઓકલેન્ડમાં જ્યાં વારંવાર રિટેલ બિઝનેસ ઓનર્સ ...