કંપનીએ તુરંત કર્મચારીને કર્યો બરખાસ્ત, સમગ્ર ઘટનાનું મહિલા કસ્ટમરના મિત્ર દ્વારા વીડિયો રેકોર્ડિંગ કર્યું મોબાઈલ પ્લેનેટના એક કર્મચારીને ગ્રાહકના નગ્ન ફોટા પોતાને મોકલવાનો પ્રયાસ કર્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બુધવારે TikTok પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, ઓકલેન્ડના સિલ્વિયા પાર્ક મોલમાં મોબાઈલ પ્લેનેટ કિઓસ્કના એક પુરુષ કર્મચારી પર આરોપ છે કે તેણે અંગત ફોટાને એરડ્રોપ કરવાનો પ્રયાસ કર્યો હતો. ...