ઇંગ્લેન્ડ 374 રનના લક્ષ્ય સામે 367 રને ઓલઆઉટ, મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં 5 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી દીધું તો પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ ઝડપી ENG vs IND 5th Test: લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર વિજય નોંધાવ્યો. આ જીત સાથે, 5 મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025નો પણ અંત આવ્યો છે. ...
ઇંગ્લેન્ડે સિરીઝમાં 2-1 ની સરસાઈ બનાવી, 193 રનના લક્ષ્ય સામે ભારત 170 રને ઓલઆઉટ, રવિન્દ્ર જાડેજા અણનમ 61 રન, છેલ્લી બે વિકેટ માટે બુમરાહ અને સિરાજે ભરપુર સાથે આપ્યો, આર્ચર-સ્ટોક્સની ત્રણ-ત્રણ વિકેટ લંડન, : લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી રોમાંચક ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવી દીધું છે. મેચના પાંચમા અને અંતિમ દિવસે, યજમાન ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 170 રન ...
શુભમન ગિલની આગેવાનીમાં પ્રથમ વિદેશી ટેસ્ટ જીત, આકાશ દીપના દમદાર પ્રદર્શનથી ભારત WTC માં ચોથા સ્થાને, મેચમાં આકાશદીપે 10 વિકેટ ઝડપી બર્મિંગહામ, ઇંગ્લેન્ડ: ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને 336 રનથી શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-1 થી બરાબરી કરી લીધી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ભારતની આ પ્રથમ ...












