DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

માઉન્ટ મોંગાનુઇ ખાતેની મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શન અંગે ટોણો મારતા ખુશદીલ શાહ અને પ્રશંસક વચ્ચે ઝઘડો પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખુશદિલ શાહને સુરક્ષા કર્મચારીઓએ રોકી દીધો હતો કારણ કે તેણે કેટલાક ચાહકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમણે મર્યાદિત ઓવરની મેચમાં ન્યૂઝીલેન્ડ સામેના નિરાશાજનક પ્રદર્શન માટે પ્રવાસીઓની ટીકા કરતા કથિત રીતે પાછળ ન રહ્યા. આ જ પ્રકારની એક તસવીર ...

શ્રીલંકાએ 172 રનના ટાર્ગેટને ચેઝ કરતાં 14 ઓવરમાં 121 રન નોંધાવ્યા અને છેલ્લી છ ઓવરમાં 43 રનમાં 8 વિકેટ ગુમાવી, ન્યૂઝીલેન્ડે મેચ 8 રનથી જીતી લીધી ન્યૂઝીલેન્ડે પ્રથમ T20 મેચમાં શ્રીલંકાને 8 રનથી હરાવ્યું છે. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 28 ડિસેમ્બરથી 3 ટી-20 મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. માઉન્ટ મૌનગાનુઇ મેદાન પર રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કિવી ...

ન્યૂઝીલેન્ડની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મજબૂત, મિચેલ સેન્ટનર બ્લેકકેપ્સને કેપ્ટન તો શ્રીલંકન ટીમની કમાન ચરિથ અસાલંકાના હાથમાં NZ VS SL T20 : ન્યુઝીલેન્ડની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે એટલે કે 28મી ડિસેમ્બરે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ પોતાના હોમ ...