Puketāpapa Local Board election 2025: A battle between a total of 15 candidates, in a special interview with ‘Apnu Gujarat News’, the Indian origin candidate focused on key issues like rates, security and traffic ‘Apnu Gujarat News’. Auckland: A candidate has contested the Auckland Council and Local Board elections who has been a scientist for the last 20 years but has always ...
Puketāpapa Local Board election 2025 : કુલ 15 ઉમેદવારો વચ્ચે જંગ, ‘આપણું ગુજરાત ન્યૂઝ’ સાથેની ખાસ મુલાકાતમાં ભારતીય મૂળના ઉમેદવારે રેટ્સ, સુરક્ષા અને ટ્રાફિક જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ‘આપણું ગુજરાત ન્યૂઝ’. ઓકલેન્ડ: ઓકલેન્ડ કાઉન્સિલ અને લોકલ બોર્ડની ચૂંટણીમાં એક એવા ઉમેદવારે જંપલાવ્યું છે જે છેલ્લા 20 વર્ષતી વૈજ્ઞાનિક છે પરંતુ રાજકારણમાં આવવું હંમેશા તેમનું સપનું રહ્યું છે. ...











