DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

બે વ્યક્તિ દ્વારા શનિવારે રાત્રે 10-10 કલાકે લૂંટનો પ્રયાસ, 3 વ્યક્તિઓ લૂંટ અટકાવવાની કોશિશમાં ઇજાગ્રસ્ત ઓકલેન્ડના માઉન્ટ આલ્બર્ટમાં સ્પોર્ટ્સ બારમાં લૂંટનો પ્રયાસ ગત રાત્રે કરવામાં આવ્યો હતો. જેમાં 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર તેની સ્થિતિ સ્થિર છે. શનિવારે મોડી રાત્રે 10-10 કલાકે બે વ્યક્તિ લૂંટના ઇરાદે બારમાં પ્રવેશ્યા ...