નેશનલ ગઠબંધન સરકાર NCEAના તમામ સ્તરને બદલીને એક નવી અને વધુ સુસંગત શિક્ષણ પદ્ધતિ લાવવાની તૈયારીમાં, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડ દ્વારા જાહેર પ્રસ્તાવ જાહેર ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ સરકારે શાળાકીય પરીક્ષા પ્રણાલી (New Zealand Certificate of Education ) NCEA માં મોટા ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડ દ્વારા જાહેર કરાયેલા આ ...
પબ્લિક ટ્રાન્સપોર્ટ વર્કર સામેના ગુનાઓ માટે સરકાર કડક સજાની જોગવાઈ કરશે- જસ્ટિસ મિનિસ્ટર પોલ ગોલ્ડસ્મિથનું એલાન આપણું ગુજરાત ન્યૂઝ.છેલ્લા કેટલાક સમયથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વર્કર પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટના બસ ડ્રાઇવર પર વધતા હુમલાથી દબાણમાં આવેલી નેશનલ પાર્ટીની સરકાર આખરે હવે જાગી ચૂકી છે. હુમલાઓમાં થયેલા વધારાને પ્રતિભાવ આપતાં, સરકારે જાહેર પરિવહન કામદારો સામેના ગુનાઓ માટે મજબૂત ...











