ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા વિવિધ વિઝા ફીમાં વધારો કર્યા બાદ નેશનલ સરકાર દ્વારા વધુ એક ‘ટેક્સ બોમ્બ’માં 3 ગણો વધારો, ઇન્ટરનેશનલ વિઝિટિર કન્ઝર્વેશન એન્ડ ટુરિઝમ ટેક્સ $35થી વધારીને $100 કરાયો ન્યૂઝીલેન્ડની નેશનલ પાર્ટીની ગઠબંધન સરકાર દ્વારા વધુ એક બોઝો ઇન્ટરનેશનલ નાગરિકો પર નાખવામાં આવ્યો છે. જોકે લેબર પાર્ટી દ્વારા જે ટેક્સ આંતરરાષ્ટ્રીય નાગરિકો પર નાખવામાં આવ્યો હતો ત્યારે નેશનલ પાર્ટી દ્વારા ...
નેશનલ પાર્ટીને પહેલા કરતાં બે ગણું વધુ ડોનેશન મળ્યું તો અન્ય પાર્ટીઓના રાજકીય દાનમાં અઢીથી 3 ગણો વધારો નોંધાયો, કુલ 6 પાર્ટીઓને $25 મિલિયન કરતાં વધુનું દાન મળ્યું તે પતી માઓરી સિવાય, હાલમાં સંસદમાં રહેલા તમામ રાજકીય પક્ષોએ 2023માં દાનમાં મોટો ઉછાળો New Zealand Political Donations : ન્યૂઝીલેન્ડમાં ભલે અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટે ચઢતી જોવા મળતી હોય પરંતુ રાજકીય ...