બે અલગ અલગ ફૂડ પ્રોડક્ટ મળી આવતા તપાસ શરૂ કરાઇ, પોલીસે CCTV દ્વારા તપાસ શરૂ કરી, બંને ફૂડ પ્રોડક્ટને સ્ટોરમાંથી હટાવવામાં આવી ઓકલેન્ડના એક સુપરમાર્કેટમાં બે અલગ-અલગ ખાદ્ય ઉત્પાદનોમાંથી સોય મળી આવ્યા બાદ પોલીસ તપાસ કરી રહી છે. બુધવારે પાપાકુરાના વૂલવર્થમાં સોય મળી આવી હતી. ફૂડ સેફ્ટીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિન્સેન્ટ અર્બકલે જણાવ્યું હતું કે પોલીસને ટેકો આપવા માટે ફૂડ ...