DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

રાત્રે 11.30 કલાકે ન્યૂ લિન સ્ટેશન પર બસમાંથી ઉતરેલા એક વ્યક્તિને યુવાનોના જૂથે નિશાન બનાવ્યો, ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિની શોધ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ઓકલેન્ડના ન્યૂ લિન ટ્રેન સ્ટેશન (New Lynn Train Station) પર મંગળવારે રાત્રે થયેલી હિંસક લૂંટના સંબંધમાં પોલીસે એક 16 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. પોલીસ હજુ પણ આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિની શોધ ...