DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

નેશનલ ગઠબંધન સરકાર NCEAના તમામ સ્તરને બદલીને એક નવી અને વધુ સુસંગત શિક્ષણ પદ્ધતિ લાવવાની તૈયારીમાં, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડ દ્વારા જાહેર પ્રસ્તાવ જાહેર ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ સરકારે શાળાકીય પરીક્ષા પ્રણાલી (New Zealand Certificate of Education ) NCEA માં મોટા ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડ દ્વારા જાહેર કરાયેલા આ ...