હવે ન્યૂઝીલેન્ડના નાગરિકો હવે ચીનમાં ફ્રી વિઝા વિસ્તરણ હેઠળ 30 દિવસ સુધી રહી શકશે, વિઝા-મુક્ત પ્રવેશ 30 નવેમ્બર, 2024 થી 31 ડિસેમ્બર, 2025 સુધી અસરકારક ચીને ન્યુઝીલેન્ડના નાગરિકો માટે તેની વિઝા-મુક્ત નીતિના વિસ્તરણની જાહેરાત કરી છે, જેમાં 30 દિવસ સુધી રહેવાની છૂટ છે. આ નીતિ સામાન્ય ન્યુઝીલેન્ડ પાસપોર્ટ ધારકોને લાગુ પડે છે જે વેપાર, પર્યટન અથવા કૌટુંબિક મુલાકાતો માટે ચીનની ...
સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં ન્યૂઝીલેન્ડ સિટીઝને દેશ છોડ્યો, અડધાથી પણ વધારે લોકોએ ઓસ્ટ્રેલિયા જવાનો લીધો નિર્ણય એકતરફ ઇકોનોમી ડામાડોળ છે અને એમ્પ્લોયમેન્ટ રેટ સતત વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડર્સ હવે નવી તકની શોધમાં દેશ છોડી રહ્યા છે. આ સિલસિલો ઘણાં સમયથી ચાલી રહ્યો હતો અને હવે સપ્ટેમ્બર 2024માં મોટી સંખ્યામાં દેશવાસીઓએ ન્યૂઝીલેન્ડ છોડવાનો નિર્ણય કર્યો છે. સ્ટેટ્સ ન્યૂઝીલેન્ડના આંકડા ...