DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પાકિસ્તાન 242, ન્યૂઝીલેન્ડ 45.2 ઓવરમાં 5 વિકેટે 243 રન, લાથમ અને મિચેલની અડધી સદી, વિલિયમ ઓ’રોર્કની 4 વિકેટ New Zealand Tri Series Champion : પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રિકોણીય વનડે શ્રેણીની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મોહમ્મદ રિઝવાનની કેપ્ટનશીપમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 49.3 ઓવરમાં 242 રન ...