ઝડપાયેલો ડ્રાઇવર હેડ હંટર્સ ગેંગનો સભ્ય, પોલીસની હાજરીમાં એક યુવકે બહાદૂરીપૂર્વક આરોપી પાસેથી રાઇફલ છીનવી લીધી AR-15 સ્ટાઈલની એસોલ્ટ રાઈફલ તેમજ વાહનની અંદરથી મોટી માત્રામાં દારૂગોળો કબજે કર્યો ઓકલેન્ડના ગ્લેન ઇનસ ખાતે ઓવરસ્પીડિંગ કરી રહેલા વ્યક્તિની ધરપકડ કરાઇ છે. હવે સોશિયલ મીડિયામાં વ્યક્તિની ધરપકડ કરતો વીડિયો વાઇરલ થયો છે. એક વ્યક્તિએ ડ્રાઇવર પાસેથી રાઇફલ ઝૂંટવી લીધી હતી, તે ક્ષણ દર્શાવતો ...
પૂકેકોહીમાં બંને મહિલાઓ પર $1800ના સામાનની ચોરી કરી, બે મહિલાની ધરપકડ અને એક મહિલાની શોધખોળ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યૂઝીલેન્ડના કાયદા કેટલા બૂઠ્ઠા છે તેના પૂરાવા ઘણીવાર મળી ચૂક્યા છે અને તાજેતરના આ જ કિસ્સામાં વધુ એક નરમ કાયદાનો અનુભલ રિટેલ શોપ ઓનરને થયો છે. સાઉથ ઓકલેન્ડની બે મહિલાઓ જે શોપલિફ્ટિંગ કરતા અગાઉ પકડાઇ હતી તેમને કોર્ટમાં રજૂ કરાઇ હતી. આ ...
Philip Polkinghorne has been found “not guilty” of murder after a nine weeks-long trial over the death of his wife Pauline Hanna Kanwalpreet Kaur Pannu Freelance Journalist The article is based on publicly available information; opinions included are mine. Philip Polkinghorne has been found “not guilty” of murder after a nine weeks-long trial over the death of his wife Pauline ...
રિઢા ગુનેગારની હિસ્ટરી 21 પાનામાં સમાયેલી, ઘર પર દરોડા પડ્યા બાદ ગુનાની કબૂલાત કરી, કોર્ટ ઓર્ડરમાં ફોનનો એક્સેસ મેળવ્યા બાદ ડ્રગ્સ ડીલનો ખુલાસો ન્યૂઝીલેન્ડમાં હવે ગુનાગારો બેફામ બન્યા છે અને કાયદો બૂઠ્ઠો છે તે અનેકવાર સામે આવ્યું છે. આવી જ એક બાબતને ઉજાગર કરતો એક કિસ્સો ક્રાઇસ્ટચર્ચમાં સામે આવ્યો છે જ્યાં એક રિઢા ગુનેગારે ઘરે બેઠા બેઠા જ 51 ડ્રગ્સ ...
હર હંમેશની માફક પોલીસ તપાસ શરૂ, ડ્રાઇવરના મોઢા પર હુમલાને પગલે ટાંકા લેવા પડ્યા, ભારતીય મૂળના ડ્રાઇવર પર હુમલાની ઘટનાથી યુનિયનમાં રોષ આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડમાં ફરીથી એક વખત બસ ડ્રાઇવર પર હુમલાની ઘટના બની છે પરંતુ આ વખતે આ ઘટના એવન્ડલમાં એટલે કે વેસ્ટ ઓકલેન્ડમાં ઘટી છે. અગાઉ આપણે જોયું હતું કે બસ ડ્રાઇવર પરની હુમલાની ઘટના સેન્ટ્રલ ઓકલેન્ડ અથવા ...
વર્તમાન કાયદાઓની ન્યુઝીલેન્ડની અદાલતો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા માનવાધિકાર કાયદા સાથેની અસંગતતા માટે ટીકાને પાત્ર બન્યા ન્યૂઝીલેન્ડના લૉ કમિશન દ્વારા આખરે સ્વીકાર કરાયો છે કે ગંભીર હિંસાત્મક (serious violent) અને શારીરિક છેડછાડની (sexual criminals) ઘટનાના આરોપીઓ માટેના કાયદામાં બદલાવની જરૂરિયાત છે. લૉ કમિશને વર્તમાન કાયદાને રદ્દ કરવા અને બદલવા માટે પણ દરખાસ્ત કરી છે. જેને આગામી નવા કાયદા સાથે બદલી ...
કેશ મશીન લઇને ચોર ફરાર, 13મી જુલાઇ, શનિવારે સવારે 8 કલાકે ચોરીનો બનાવ બનતા પોલીસ પેટ્રોલિંગના દાવા ફરીથી પોકળ સાબિત થયા ઓર્ડર માટેના બે ટેબલેટ, રેસ્ટોરન્ટનો આઇફોન અને કેશ ટીલની ચોરી, દરવાજાનો કાચ તોડીને અંદર ઘૂસ્યો ચોર આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડમાં ચોરીનો બનાવ બનવો એ કોઇ નવી વાત નથી પરંતુ સવાર સવારમાં બંધ રેસ્ટોરન્ટમાં ચોરી થવી એ થોડું અચરજ ભર્યું ...
પાપાટોયટોયની પૂજા જ્વેલર્સની માલિક ગુરદીપસિંહને ઓકલેન્ડ હોસ્પિટલ શિફ્ટ કરાયા, હુમલામાં પૂજા જ્વેલર્સના માલિક ગુરદીપસિંહને ખોપડીનું ફ્રેક્ચર થયું આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડના પાપાટોયટોય ખાતે આવેલી પૂજા જ્વેલર્સમાં રવિવારે સાંજે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં સ્ટોરના માલિક ગુરદીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે ચારેબાજુથી ન્યુઝીલેન્ડ સરકાર અને ખરાબ પોલીસ નીતિનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ પોલીસ ...
કોલમાર રોડ પર આવેલી જવેલરી શોપમાં લુંટથી સ્થાનિક બિઝનેસ સમુદાયમાં રોષ ઓકલેન્ડમાં ગુનાખોરી સતત વધી રહી છે જેના સમાચાર હજુ સવારે જ લખ્યા હતા ત્યાં સાંજ પડતા પડતા વધુ એક લૂંટનો બનાવ પાપાટોઈટોઈ ખાતે બન્યો છે. પાપાટોઈટોઈ માં ફરીથી એક વખત લૂંટારુઓએ જ્વેલરી શોપને પોતાનો શિકાર બનાવી છે. કોલમાર રોડ ખાતે આવેલી પૂજા જ્વેલરી શોપમાં લૂંટારોઓએ મોડી સાંજે લૂંટ મચાવી ...
પોલીસે સ્થળ પર પહોંચીને હથિયારધારી મહિલાની ધરપકડ કરી, સ્ટોરના કર્મચારીને સામાન્ય ઇજાઓ પહોંચી, ગુનેગાર મહિલા પહેલેથી જ બેલ કન્ડિશનનો ભંગ કરી ચૂકી હતી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડડેરી શોપ, લીકર સ્ટોર અને મોલમાં ખુલ્લેઆમ લૂંટ બાદ ચોરી લૂંટફાટનો આ સિલસિલો હવે ઓકલેન્ડ એરપોર્ટ સ્ટોર સુધી પહોંચી ગયો છે. એક મહિલા દ્વારા 1400 ડોલરનો સામાન શોપલિફ્ટ કર્યા બાદ કર્મચારી પર હુમલો કરવાનો ...