કોલમાર રોડ પર આવેલી જવેલરી શોપમાં લુંટથી સ્થાનિક બિઝનેસ સમુદાયમાં રોષ ઓકલેન્ડમાં ગુનાખોરી સતત વધી રહી છે જેના સમાચાર હજુ સવારે જ લખ્યા હતા ત્યાં સાંજ પડતા પડતા વધુ એક લૂંટનો બનાવ પાપાટોઈટોઈ ખાતે બન્યો છે. પાપાટોઈટોઈ માં ફરીથી એક વખત લૂંટારુઓએ જ્વેલરી શોપને પોતાનો શિકાર બનાવી છે. કોલમાર રોડ ખાતે આવેલી પૂજા જ્વેલરી શોપમાં લૂંટારોઓએ મોડી સાંજે લૂંટ મચાવી ...
પોલીસે સ્થળ પર પહોંચીને હથિયારધારી મહિલાની ધરપકડ કરી, સ્ટોરના કર્મચારીને સામાન્ય ઇજાઓ પહોંચી, ગુનેગાર મહિલા પહેલેથી જ બેલ કન્ડિશનનો ભંગ કરી ચૂકી હતી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડડેરી શોપ, લીકર સ્ટોર અને મોલમાં ખુલ્લેઆમ લૂંટ બાદ ચોરી લૂંટફાટનો આ સિલસિલો હવે ઓકલેન્ડ એરપોર્ટ સ્ટોર સુધી પહોંચી ગયો છે. એક મહિલા દ્વારા 1400 ડોલરનો સામાન શોપલિફ્ટ કર્યા બાદ કર્મચારી પર હુમલો કરવાનો ...