DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

એરપોર્ટ કર્મચારીઓની સંડોવણીથી સુરક્ષા પર સવાલ, 18માંથી 10 ઓકલેન્ડ એરપોર્ટના કર્મચારીઓ ડ્રગ્સ રેકેટમાં સામેલ હતા, પોલીસ અને કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ઓકલેન્ડ એરપોર્ટ પર નશીલા પદાર્થોની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસ અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશન ‘માટાટા’ (Operation Matata) અંતર્ગત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને તેમની પાસેથી આશરે $24 મિલિયન (આશરે ...

એક મહિનામાં ટૌરંગા બંદરે કોકેઈન જપ્તીનો બીજો મોટો કિસ્સો, કસ્ટમ્સ દ્વારા 130 કિલોગ્રામ કોકેઈન જપ્ત કરાયું, બજારમાં NZ$50.44 મિલિયન જેટલી કિંમત ઇટાલીથી, પનામા થઈને આવેલા મશીનરી ભરેલા શિપિંગ કન્ટેનરમાંથી કોકેઇનનો જથ્થો ઝડપાયો કસ્ટમ્સ અધિકારીઓએ ટૌરંગા બંદર પરના શિપિંગ કન્ટેનરમાંથી અંદાજિત 130 કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે, જેનું મૂલ્ય NZ$50.44 મિલિયન સુધી હોઈ શકે છે. સોમવાર, 26 મેના રોજ, કસ્ટમ્સ અધિકારીઓએ ...

ન્યૂઝીલેન્ડ કસ્ટમે 36 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું, લોસ એન્જલસથી આવી હતી ફ્લાઇટ, બિનવારસી બેગમાં મળ્યું ડ્રગ્સ, NZ બજારકિંમત $37.5 મીલિયન 3 જાન્યુઆરીએ પણ $10 મીલિયનનું ડ્રગ્સ એરપોર્ટ પર મળ્યું હતું ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બિનવારસી બેગમાંથી 36 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું છે. બંને બેગ બુધવાર 5 માર્ચે LAX થી ફ્લાઇટમાં આવી હતી અને વધુ તપાસ માટે ...

33 અને 39 વર્ષની વયના બે પુરુષો બુધવારે કેનેડાના ટોરોન્ટોથી ફ્લાઇટમાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા, સૂટકેસમાંથી 20.44 કિલોગ્રામ મેથ મળી આવ્યું અન્ય એક કેસમાં ગઈકાલે રાત્રે 59 વર્ષની એક મહિલા પાસેથી મેથથી લથપથ કપડા મળી આવ્યા, મેથનું વજન 6.8 કિલોગ્રામ અને તેની કિંમત $2.57 મિલિયન 2025 ના પહેલા બે દિવસમાં એરપોર્ટ પર $10 મિલિયનથી વધુ મૂલ્યનું મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું. ...