રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુઝીલેન્ડ (REINZ) ના જૂન મહિનાના આંકડા જાહેર, વેચાણ વધ્યું પણ લિસ્ટિંગ ઘટ્યું, એવરેજ મેડિયન હાઉસિંગ પ્રાઇસ વાર્ષિક ધોરણે $770,000 પર સ્થિર આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડના હાઉસિંગ માર્કેટમાં સપાટી પર સ્થિરતા જોવા મળી રહી છે, જોકે આંતરિક રીતે પ્રાદેશિક સ્તરે કેટલાક ફેરફારો અનુભવાઈ રહ્યા છે. રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુઝીલેન્ડ (REINZ) ના જૂન મહિનાના આંકડા ...
ગત વર્ષની સરખામણીએ 3.5 ટકા ઘરની કિંમતો ઘટી, જે સરેરાશ $29100નો ઘટાડો, મૂલ્યો પણ કોવિડ પછીના શિખર કરતાં હજુ પણ 17.7% નીચા, માર્ચ 2020 થી કોવિડ પહેલાના આંકડા કરતાં 16.0% વધુ સમગ્ર ન્યુઝીલેન્ડમાં પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો યથાવત્ રહ્યો છે. કોરલોજિકના હોમ વેલ્યુ ઇન્ડેક્સ (HVI) અનુસાર, ન્યુઝીલેન્ડની પ્રોપર્ટીની કિંમતો નવેમ્બરમાં સતત ઘટી રહી હતી, જે સતત નવમા મહિને ઘટાડો દર્શાવે છે. ...











