કેટલાક વિઝિટર્સ વિઝા હોલ્ડર્સને મળ્યો ફેક ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડનો લેટર, એપ્રુવ વિઝા કેન્સલ કર્યા હોવાનો લેટરમાં ઉલ્લેખ ન્યુઝીલેન્ડની મુલાકાત લેવાની યોજના બનાવી રહેલા વિદેશીઓને કથિત રીતે નકલી ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) લેટર મળ્યા છે જેમાં જણાવાયું છે કે તેમના મંજૂર વિઝા નકારવામાં આવ્યા છે. એક વ્યક્તિએ ખાનગી ફેસબુક ગ્રુપ, ન્યુઝીલેન્ડ ટ્રાવેલ ટિપ્સમાં (NZTT) એક નકલી પત્રનો ફોટો શેર કર્યો હતો, જેમાં પૂછવામાં ...
માઇગ્રન્ટ એક્સપ્લોઇટેશન માટે જાણીતા બનેલા તૌરંગા અલીએ 12 મહિનાની હોમ ડિટેંશનની સજા ટાળવા 3 પીડિતોને $80000ના વળતરની ચુકવણી કરી, તૌરંગા કોર્ટમાં થયો ખુલાસો જાફર કુરીસી, ઉર્ફે અલી અથવા તૌરંગા અલી પર 2020ના અંતમાં આરોપ મૂકવામાં આવ્યો હત કે તેણે અગાઉ નોકરી કરતા માઇગ્રન્ટ વર્કર્સના જૂથનું શોષણ કર્યું હતું. શોષણના આરોપોની તપાસ બાદ આ વર્ષે જાન્યુઆરીમાં તૌરંગા અલીએ તમામ આરોપો સ્વીકારી ...